હર્દય ની વાત શબ્દ સંગાથ મુશાયરો 2

રાજકોટ માં ગઈ કાલે હર્દય ની વાત શબ્દ સંગાથ મુશાયરો 2 નું ખુજ જ સુંદર આયોજન થયું હતું , બધા જ કવિઓ ની રચના સંભાળવાની ખુબજ મજા આવી , કેતન ભાઈ મેહતા , નરેશભાઈ ડોડીયા , સરલાબેન , કુલદિપ ભાઈ , જ્યોતિબેન ,સકેતભાઈ , રીઝ્વાનભાઈ , વિકાસભાઈ કૈલા , નમીતાબેન , પારસભાઈ , રેખાબેન જોશી , રાકેશભાઈ , દિનેશભાઈ , હિમાંન્સુભાઈ , નીરજભાઈ સાહેબ , અને બીજા બધા જ જે કોઈ ના નામ અહી યાદ આવ્યા નથી અને લખવાના રહી ગયા હોય તે બધા મિત્રો ને રૂબરૂ માં સાંભળી ને જોયને ખુબજ આનંદ થયો , કેતનભાઈ દિલ થી આપનો ખુબ ખુબ આભાર ફરી થી માનું છું. રેખાબેન પટેલ ની ઉપસ્થિત ના હતા પણ નરેશભાઈ થકી તેમની રચના સાંભળી ને મજા લીધી
વધુ માં મહેન્દ્રભાઈ શર્મા ને મળવાની પણ ખુબજ ઈચ્છ। હતી તે પણ પૂરી થઇ ગયી 

ખરેખર મુશાયરો 2 એ જીંદગી ની એક યાદગાર પલ બની રહી।
0 Responses