GUJARATI LOVE SHAYARI


હોઠ તારા ખીલતી પાંખડીઓ,
પ્રિયા, આપશે એને થાપ...
ભમરા ભૂલા પડશે આજ,
જે શોધતા આવશે ગુલાબ...
0 Responses