Best Gujarati Shayari Photo

વરસો સાર્વત્રિક મંગલ મેઘા,
પણ ધીમી રાખો તમે ધાર...
વતનનાં ઓરડે મેં યાદો ભરી છે,
ને ખોરડું માટીનું, લીંપેલી ગાર..

0 Responses