P V PARMAR @ SHAYAR FROM SAPUTARA


લાલ ગુલાબી ફૂલો વચ્ચે લાલી કરેલા તારા લાલ હોંઠ,
આજ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે,
અપ્સરા તને માની બેઠેલા આ નાદાન દિલ અરમાનો,
તાકી તાકી તને આજ દેવરાજ ઇન્દ્ર બન્યા છે...



0 Responses