J D Rajgor My Best Friend In District Dang - P V Parmar

સતત આગળ વધતો છતાં, 
પાછળ પણ નઝર નાખે છે..
કોણ કોણ છે સાથે,
એની સદાયે ખબર રાખે છે..
બહુ ઓછા મિત્રો મળ્યા છે,
જિંદગીમાં "જયંતી" જેવા..
સુખમાં હોવ કે દુઃખમાં એ,
મને સદાય સાથ આપે છે..

Happy birthday..J D Rajgor My Best Friend In District Dang - P V Parmar
0 Responses