skip to main |
skip to sidebar
18:21
by pravinsinh vakhatsinh parmar sayla
સુરો ની તું સહેલી થઈને,સંગીત છુપાવે છે..ગણગણે છે મનમાં કાયમ,તું એ ગીત છુપાવે છે..
હારનારને પણ હરખ છે,
નાહક તું જીત છુપાવે છે..
સામી મળે તો સ્મિત વેરે છે,
પછી કેમ પ્રીત છુપાવે છે..?