અણધાર્યા આગમનનો આજે અણસાર છે,

સત્કારવાને એમને આતુર, ખુલ્લા દ્વાર છે..

રસ્તાઓને ઝગમગાવી, રાજી કરી રાખ્યા છે,

હવે બાકી આવનારની ઈચ્છા પર આધાર છે..
_℘v..

9925908345
0 Responses