પછી નીંદરુ એને કેમે ના આવે વાલમ,

જે સપના જોતા જોતા જાગી જાય...

એક તો મિલનનો મોકો ના મળતો હોય,

અને અચાનક વિરહની વાત આવી જાય...

#SaurashtraNoShayar #LoveShayari #Gujarati
0 Responses