GUJARATI LOVE SHAYARI

ક્યાં મોઢે કહે છે તું મને બેહદ પ્રેમ કરે છે ?

મુલાકાત પૂરી કરવાની તો કાયમ તુંજ પહેલ કરે છે .

પી . વી . પરમાર (સૌરાષ્ટ્ર નો શાયર )
આપ ને વિનતી કે આપ આ લીંક http://www.facebook.com/saurashtraNoShayar પર ક્લિક કરી મારી ગુજરાતી શાયરીઓના વોલપેપર પસંદ આવે તો લાઈક બટન પર ક્લિક કરી મને વધુ વોલપેપર બનાવી આપ ની સમક્ષ રજુ કરવા પ્રેરણાબળ પૂરું પાડી આભારી કરસો બસ એજ ...જય માતાજી
1 Response
  1. khub j romantic shayari che... ho....!!!!!!