DILDHADAK GUJARATI SHAYARI

ભલેને સંપૂર્ણ સફળ હું થયો નથી ,

પણ પ્રયાસ ભરપુર કર્યાનો મને પૂરો આનંદ છે .

ચાંદતો હું તોડીને ના લાવી શક્યો તારા માટે ,

... પણ દુનિયા ને તો દેખાડી દીધું કે મારી મહોબ્બત માં દમ છે .

પી . વી . પરમાર ( સૌરાષ્ટ્ર નો શાયર )

આપ ને વિનતી કે આપ આ લીંક http://www.facebook.com/saurashtraNoShayar પર ક્લિક કરી મારી ગુજરાતી શાયરીઓના વોલપેપર પસંદ આવે તો લાઈક બટન પર ક્લિક કરી મને વધુ વોલપેપર બનાવી આપ ની સમક્ષ રજુ કરવા પ્રેરણાબળ પૂરું પાડી આભારી કરસો બસ એજ ...જય માતાજી
0 Responses