16:06
by Pravinsinh V Parmar
એની ઈચ્છા હતી કે "રમી" રમીએ,એટલે અમે રમી લીધું..
બાકી "રોન" કાઢવાની એની આદતથી,અમે ક્યાં અજાણ હતા..
Pravinsinh V Parmar _ SaurashtraNoShayar _ 9925908345
10:14
by Pravinsinh V Parmar
અણધાર્યા આગમનનો આજે અણસાર છે,
સત્કારવાને એમને આતુર, ખુલ્લા દ્વાર છે..
રસ્તાઓને ઝગમગાવી, રાજી કરી રાખ્યા છે,
હવે બાકી આવનારની ઈચ્છા પર આધાર છે..
10:11
by Pravinsinh V Parmar
10:07
by Pravinsinh V Parmar
P V PARMAR COLLECTOR OFFICE AHWA DANG GUJARAT SAPUTARA SAURASHTRA NO SHAYAR
18:24
by pravinsinh vakhatsinh parmar sayla
P V PARMAR - SAURASHTRA NO SHAYAR - COLLECTOR OFFICE DANG AHWA GUJARAT SAPUTARA
18:23
by pravinsinh vakhatsinh parmar sayla
P V PARMAR - SAURASHTRA NO SHAYAR - @ COLLECTOR OFFICE AHWA DANG SAPUTARA - THE DANG - GUJARAT - 9925908345 - SAYLA
18:21
by pravinsinh vakhatsinh parmar sayla
સુરો ની તું સહેલી થઈને,
સંગીત છુપાવે છે..
ગણગણે છે મનમાં કાયમ,
તું એ ગીત છુપાવે છે..
હારનારને પણ હરખ છે,
નાહક તું જીત છુપાવે છે..
સામી મળે તો સ્મિત વેરે છે,
પછી કેમ પ્રીત છુપાવે છે..?
સંગીત છુપાવે છે..
ગણગણે છે મનમાં કાયમ,
તું એ ગીત છુપાવે છે..
હારનારને પણ હરખ છે,
નાહક તું જીત છુપાવે છે..
સામી મળે તો સ્મિત વેરે છે,
પછી કેમ પ્રીત છુપાવે છે..?
P V PARMAR - SAURASHTRA NO SHAYAR - @ COLLECTOR OFFICE AHWA DANG SAPUTARA - THE DANG - GUJARAT - 9925908345 - SAYLA
18:20
by pravinsinh vakhatsinh parmar sayla
P V PARMAR - SAURASHTRA NO SHAYAR - @ COLLECTOR OFFICE AHWA DANG SAPUTARA - THE DANG - GUJARAT - 9925908345 - SAYLA
18:17
by pravinsinh vakhatsinh parmar sayla
J D Rajgor My Best Friend In District Dang - P V Parmar
13:03
by pravinsinh vakhatsinh parmar sayla
સતત આગળ વધતો છતાં,
પાછળ પણ નઝર નાખે છે..
કોણ કોણ છે સાથે,
એની સદાયે ખબર રાખે છે..
બહુ ઓછા મિત્રો મળ્યા છે,
જિંદગીમાં "જયંતી" જેવા..
સુખમાં હોવ કે દુઃખમાં એ,
મને સદાય સાથ આપે છે..
Happy birthday..J D Rajgor My Best Friend In District Dang - P V Parmar
P V PARMAR @ SAPUTARA
17:58
by pravinsinh vakhatsinh parmar sayla
रूब़रू देखा तो नहीं तुम्हें बस महसूस किया है.
इन्हीं ख़ूबसूरत ख़यालों से बेपनाह मुहब्बत है हमें...
P V PARMAR @ SHAYAR FROM SAPUTARA
17:56
by pravinsinh vakhatsinh parmar sayla
લાલ ગુલાબી ફૂલો વચ્ચે લાલી કરેલા તારા લાલ હોંઠ,
આજ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે,
અપ્સરા તને માની બેઠેલા આ નાદાન દિલ અરમાનો,
તાકી તાકી તને આજ દેવરાજ ઇન્દ્ર બન્યા છે...
P V Parmar Saurashtra No Shayar
16:08
by pravinsinh vakhatsinh parmar sayla
नही है हमको किसी से गीला इस बेवफा जमाने मे,
किसी ने दोस्ती छोडी ,
किसी ने दिल तोड़ा,
किसी ने वादे तोड़े,
और किसी ने तनहा छोड़ा !!!
Best Location For Photo In SAPUTARA DANG - ROSE GARDEN
16:02
by pravinsinh vakhatsinh parmar sayla
મેં પૂછ્યું આજે મારી જીગરજાન જિંદગીને,
શું ચાલે છે ડાંગમાં રોજેરોજ ?
હરખ ભર્યો તરત જવાબ એનો,
રાતા-પીળા ફૂલોની સંગતમાં છે "બસ મોજે મોજ"
adventure activities in saputara SAURASHTRA NO SHAYAR p v parmar
15:58
by pravinsinh vakhatsinh parmar sayla
Z+ સિક્યુરિટી પણ આજે કોઈ,
ભયભીત ને દુ:ખીયો છે,
જુઓ... સાહેબ,
મેં જીંદગીને દોરડે લટકાવીને પણ આનંદ લૂંટયો છે..
P V PARMAR AT MAHAL FOREST CAMP SITE - SUBIR DANG
15:56
by pravinsinh vakhatsinh parmar sayla
શું આજકાલ તમારો ફરવા જવાનો પ્લાન છે ?
તો આવો,સોનેરી ઝરણા અહીં સરેઆમ છે...
શું આબુ? શું શિમલા? ભૂલી જાવ બધું...
આપણા ગુજરાતમાં જ એક પ્રકૃતિની પથારી ડાંગ છે..
GUJARATI SHAYARI PHOTO
17:07
by pravinsinh vakhatsinh parmar sayla
હું કહીશ તો કોણ માનશે?
કે ખાલી થઈ ગયો છે સિંધુ...
તારા હોંઠો ને સ્પર્શી હેઠે પડતા,
પામવા એ વર્ષાના બિંદુ...
કે ખાલી થઈ ગયો છે સિંધુ...
તારા હોંઠો ને સ્પર્શી હેઠે પડતા,
પામવા એ વર્ષાના બિંદુ...
Best Gujarat Shayari Wallpaper
17:06
by pravinsinh vakhatsinh parmar sayla
એમ ના માનીશ કે બહુ મઝા આવે છે મને,
ભીંજાતી જોઇ તને મહોબ્બતના ખેલમા..
હું એક ધરતીપુત્ર છું પ્રિયા,
વરસે છે વ્હાલોજી અનરાધાર એ જોઈને છું ગેલમા..
ભીંજાતી જોઇ તને મહોબ્બતના ખેલમા..
હું એક ધરતીપુત્ર છું પ્રિયા,
વરસે છે વ્હાલોજી અનરાધાર એ જોઈને છું ગેલમા..
Best Gujarati Shayari Photo
17:05
by pravinsinh vakhatsinh parmar sayla
વરસો સાર્વત્રિક મંગલ મેઘા,
પણ ધીમી રાખો તમે ધાર...
વતનનાં ઓરડે મેં યાદો ભરી છે,
ને ખોરડું માટીનું, લીંપેલી ગાર..
પણ ધીમી રાખો તમે ધાર...
વતનનાં ઓરડે મેં યાદો ભરી છે,
ને ખોરડું માટીનું, લીંપેલી ગાર..
Gujarati Shayari 2017
17:03
by pravinsinh vakhatsinh parmar sayla
મહેમાન બનીને લીધી હતી મુલાકાત,
પણ દિલમાં છોડી ગયા તમે એવી છાપ..
આમ તો પ્રિયા કોઈ ના પ્રેમમાં પડે નહીં,
પણ ખબર નહીં કેમ તમે બની ગયા ખાસ...
પણ દિલમાં છોડી ગયા તમે એવી છાપ..
આમ તો પ્રિયા કોઈ ના પ્રેમમાં પડે નહીં,
પણ ખબર નહીં કેમ તમે બની ગયા ખાસ...
Place To Visti In Saputara Dang - Ahwa @ GUJARAT # P V Parmar
17:01
by pravinsinh vakhatsinh parmar sayla
P V PARMAR - AHWA DANG
17:16
by pravinsinh vakhatsinh parmar sayla
Today's my Creation...
મહેમાન બનીને લીધી હતી મુલાકાત,
પણ દિલમાં છોડી ગયા તમે એવી છાપ..
આમ તો પ્રિયા કોઈ ના પ્રેમમાં પડે નહીં,
પણ ખબર નહીં કેમ તમે બની ગયા ખાસ...
Enjoying @ Jankivan Vansda Gujarat ( P V Paramr )
09:58
by pravinsinh vakhatsinh parmar sayla
तेरी मोहब्बत तेरी वफ़ा तेरा इरादा तू जाने....
में करता हूँ सिर्फ और सिर्फ तुझसे ही मोहब्बत ये मेरा खुदा जाने...
Gujarati Shayari In Two Line By P V Parmar @ Sayla-Surendranagar
18:08
by pravinsinh vakhatsinh parmar sayla
Subscribe to:
Posts (Atom)